નમસ્કાર શિક્ષક મિત્રો 

        આ વેબ સાઇટ શિક્ષકોના ઉપયોગ માટે મુકતા ખૂબ આનંદ અનૂભવું છું. આ વેબ સાઇટ પોતાના વતનમાં પરત આવવા માગતા હોય તેવા શિક્ષકોને ઉપયોગી નિવડશે એવી મને આશા છે. જો આ વેબ સાઇટ આપને ઉપયોગી નિવડે તો આપના મિત્રોને પણ જણાવશો જેથી દરેકને પોતાના વતનો લાભ મળે.

      મિત્રો આ સઇટ અંગે આપના સૂચનો જરૂર જણાવશો...

                                                             - રીકેશ આર.પટેલ

     મિત્રો આપની માહિતી ભરવા માટે સૌથી પહેલા બદલીની માહિતી પર કલીક કરો.... ત્‍યાર બાદ જમણી બાજુમાં આપેલ ફોર્મ ભરી સબમીટ કરો... આ માહિતી આ વેબ સાઇટ ઉપર આપના પસંદગીના જિલ્‍લામાં ર૪(ચોવીસ) કલાકમાં અપડેટ થશે અને આ માહિતીનો દરેક ઉપયોગ કરી શકશે.....અને આપને આના દ્વારા પોતાના વતનો લાભ મળશે.....

નોંધઃ આ વેબ સાઇટ વતનનો લાભ લેવા માગતા અને ખરેખર જરૂરીયાત ધરાવતા મિત્રો ને ઉપયોગી થાય તે હેતુથી બનાવવામાં આવેલ છે.જો આ માહિતી નો દુર ઉપયોગ થાય અને આ માહીતી દ્વરા પોતાનો વ્‍યવસાયીક હેતુ બર લાવવા માગતા કોઇ વ્યક્તિ જણાય તો મારૂ ધ્‍યાન દોરવા વિનંતી જેથી એવા બદ ઇરાદીત વ્યક્તિની માહીતી આ વેબ સાઇટ ઉપરથી દુર કરી શકીએ.....

         જો આ વેબ સાઇટ આપને ઉપયોગી લાગી હોય તો જણાવશો...... અને આપના મિત્રોને પણ આ વેબ સાઇટનો લાભ લેવા જણાવશો....

Mahudiyapura Pri.school savli, baroda, Gujarat                 http:myschoolworld.webs.com

About Me:Rikesh R PateL
Mahudiyapura Pri. School
Ta. Savli, Dist. Vadodara

Pandva, Ta.Balasinor
Dist.Kheda

E - Mail:
rikeshpatel4u@gmail.com
Website:
http://myschoolworld.webs.com


 
Make a Free Website with Yola.